બે યુવા મિત્રો એ માત્ર બે જ વર્ષમાં કંપનીને શૂન્ય થી શિખર સુધી પહોંચાડી
બે યુવા મિત્રો એ માત્ર બે જ વર્ષમાં કંપનીને શૂન્ય થી શિખર સુધી પહોંચાડીબંને પાસે દ્રઢ વિચારસરણી છે, ધીરજ છે, કોઈપણ કામમાં ઊંડા ઉતરીને માહિતી મેળવે છે. હાર સ્વીકારતા નથી. મુશ્કેલીઓ આવે તો રસ્તો કાઢીને આગળ વધે છે. હરિવંશરાય બચ્ચનની એક બહુ જાણીતી પંક્તિ છે. जो छूट गए फिर कहाँ मिले पर बोलो टूटे तारों…